About us

 @chalo_garba  ની શરૂઆત Shreyash pandya એ કરી છે. 

લોકોમાં હાસ્ય અને મનોરંજન ફેલાવવા માટે અમે શરૂ કરેલી એક નાનકડી પહેલ છે . અમારો motive એ છે કે આપણી સંસ્કૃતિ જળવાઈ  રહે , અને લોકો જાણે . 

ઘણા સમયથી સોશીયલ મીડીયા ના માધ્યમથી દરેક લોકોના દિલ સુધી પહોંચવામાં અમે સફળ થયા છે. જેનું શ્રેય માત્ર અમારી સાથે જોડાયેલા દરેક સભ્યને જાય છે.

@chalo_garba એ એક એવુ પ્લેટફોર્મ છે કે જેમાં દરેક ગુજરાતીઓને મળે છે રોજનું અદભુત મનોરંજન. વર્ષોનો વિશ્વાસ અને લોકોને મનોરંજન પૂરુ પાડવાની ચાહનાએ આ મુકામ હાંસિલ કરાવ્યુ છે.

Thanks for connecting with us !!

No comments:

Post a Comment